બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી
-
બાજત શબદ મૃદંગા, સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા. હાલ ચાલ સબ ખાલ
ભાલ પર અજબ તેજ અંબાર, અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર. અટલ અવિચળ નાદ
અનાહદ ...
2 days ago