ઍબ્સર્ડ નાટ્યગઝલ – નયન દેસાઈ
-
એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે, એક (ધીમેથી): ‘અહીં એકાંત જાણે ઘૂઘવે
છે!’ ને હવા કણસ્યા કરે છે ફેફસાંમાં (આંખ મીંચી), લ્યો કહે છેઃ ‘આ બધું તો
યુગે-યુગ...
4 days ago