ઇચ્છાનો ઘરફોડુ – બકુલેશ દેસાઈ
-
હોવાનો આ બોજો બનતો કમ્મરતોડુ, સ્વપ્નોની ગઠરીને બોલો, ક્યાંથી છોડું? ધોળે
દિવસે સંદૂક આખી તળિયાઝાટક! કોણ હશે એવો તો ઇચ્છાનો ઘરફોડુ? સુકકા
શ્વાસોપાલવની ડાળી ...
7 hours ago